Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન ૧૦૦ નવા ટીપરવાન ખરીદશેઃ ઉદય કાનગડ

હવે પાલીકામાં ''ટીપરવાનની હડતાલની કોઇ અસર નહી પડેઃ સ્ટેન્ડીંગ ચેરમેનનો તાત્કાલિક નિર્ણયઃ ટેન્ડરો પ્રસિધ્ધ કરવા સુચન

(3:43 pm IST)