Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

રાત્રે રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ : રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં

બપોર બાદ વાતાવરણમાં પલટો : સામી સાંજે ઝાપટા બાદ રાત્રે ફરી પવન સાથે વરસાદ વરસ્યો

રાત્રે રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ વરસવો શરૂ થયો છે રાત્રે 9 વાગ્યા બાદ ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં  છે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો : સામી સાંજે ઝાપટા બાદ રાત્રે ફરી પવન સાથે વરસાદ વરસ્યો છે

(9:20 pm IST)