Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

રાજકોટનો અન્ડર વોટર ડાન્સર જયદીપ એન્ટરટેન નંબર વન શો માં બીજા સ્થાને

રાજકોટ તા. ૬ : એન્ટરટેન નંબર વન શો માં સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટના વિદ્યાર્થી જયદીપ ગોહીલે ભાગ લઇ ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં બીજુ સ્થાન હાંસલ કરેલ છે. હજુ વોટીંગ ચાલુ હોય વધુમાં વધુ વોટ આપી જયદીપને નંબર વન પર લાવવા અનુરોધ કરાયો છે. વોટસએપ નં. ૯૭૨૬૨ ૩૧૭૯૦ ઉપર કોલ કરી લીંક મેળવી શકાશે.

(3:30 pm IST)