Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મ્યુ. કોર્પોરેશન દ્વારા 'મેલેરિયા વિરોધી માસ'ની ઉજવણીઃ જનજાગૃતી-પોરાભક્ષક માછલીનું વિતરણ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા 'મેલેરિયા વિરોધી માસ'ની ઉજવણી નિમિતે શહેરના તમામ વોર્ડમાં મેલેરિયા ફેલાતો અટકાવવા અંગે જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા તે વખતની તસ્વીર. આ કાર્યક્રમનો ૩૬૬૪ લોકોએ લાભ લીધો હતો. તેમજ ૨૬૯ લોકોને મચ્છરના પોરા ભક્ષણ કરતી માછલીઓનું વિતરણ કરાયુ હતું.

(3:28 pm IST)