Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સોજીત્રાનગરમાં વૃક્ષ ધરાશાયી

રાજકોટ : શહેરના ગત રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ જોરદાર પવન ફુંકાયો હતો. ત્યારે રૈયા રોડ પર સોજીત્રાનગર આસપાસ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષ જમીનદોસ્ત થવા પામ્યુ હતુ. તે વખતની  તસ્વીર (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:41 pm IST)