Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

રાજકુમાર કોલેજમાં પ્રથમ સ્થાન મેળવતા ધર્મન પોપટ

રાજકોટ, તા., ૬: અત્રેની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા ધર્મન હિરેનભાઇ  પોપટે ૧૦ માં સ્ટાન્ડર્ડમાં ૯૬.ર ટકા સીબીએસસી બોર્ડમાં મેળવી યશસ્વી સિધ્ધી હાંસલ કરવા સાથે રાજકુમાર કોલેજ અને પોપટ પરિવારનું ગૌરવ વધારેલ છે.

ધર્મન પોપટ પરિવારના પ્રમુખ અને યુનાઇટેડ ઇન્ડીયાના નિવૃત ડેવલોપમેન્ટ ઓફીસર વજુભાઇ પોપટ અને જયોતીબેન પોપટના પૌત્ર અને હિરેનભાઇ તથા ભાવીશાબેન પોપટના સુપુત્ર છે.

(3:16 pm IST)