Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ડ્રોઈંગ કોમ્પીટીશનમાં મનાલી મુલીયાણા પ્રથમ : મુખ્યમંત્રીના હસ્તે ઈનામ

રાજકોટ : વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ન્યુ ગુજરાત રાજય પર્યાવરણ વિભાગ દ્વારા રાજકોટ ચિત્રનગરીમાં ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ. જેમાં ધો.૧૧-૧૨ અને ગ્રેજ્યુએટ વિભાગમાંથી ચિ. મનાલી ભરતભાઈ મુલીયાણા પ્રથમ આવેલ. તેઓને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂ. ૫ હજારનો ચેક એનાયત કરવામાં આવેલ. ચિ.મનાલીને પરીવારજનો તેમજ સગા સંબંધીઓ તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે. (મો.૯૮૭૯૮ ૯૬૦૦૩)

(4:18 pm IST)