Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

રજવાડી મેળામાં ડાન્સ કોમ્પીટીશન

 રૈયા ચોકડી ખાતે રજવાડીમાં મેળામાં ફેશન શો અને ડાન્સ કોમ્પીટીશનનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતું. મેગા માર્ટ અને બીના ફેશન પ્રેઝન્ટના સંયુકત ઉપક્રમે થયેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હેતલ ભંડેરી-મીસ ગુજરાત બ્યુટી કવીન કોન્સ્ટેસ્ટ મીસ રાજકોટ થયેલ નિયતી અમલાણી મીસ ગુજરાત ૨૦૧૫માં થયેલ તે પણ ઉપસ્થિત રહેલ. હાસ્ય કલાકાર હરપાલ બારડે જમાવટ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જીત ખખ્ખર, અક્ષીબા રાજપુત, કિશન ખખ્ખર, ભાવીની ખખ્ખર, ઋત્વીક જાગાણી, જીત જોષી, રવિરાજસિંહ રાજપુત, દર્શીલસિંહ રાજપુત, જેનીલસિંહ રાજપુત, કિશન છાગાણી, હેત્વી છાગાણી, નિધી વ્યાસ સહિતના મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી

(3:51 pm IST)