Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

પ દિ'માં પ૦૦૦ મેટ્રીક ટન તુવેર ખરીદતી સરકારઃ મુદતમાં ૧૦ દિ'નો વધારો

રાજકોટઃ રાજય સરકારે અગાઉથી ઓન લાઇન નોંધણી કરાવનાર ખેડુતો પાસેથી ટેકાના ભાવે તુવેર ખરીદવાનું શરૂ કર્યુ છેઃ લોકડાઉન પુર્વે સાડા ત્રણ હજાર મેટ્રીક ટન ખરીદી કરવામાં આવેલઃ તા.૧ લી મે થી ફરીથી ખરીદી શરૂ થતા પ્રથમ પાંચ દિવસમાં જ પ૦૦૦ મેટ્રીક ટન જેટલી તુવેર ખરીદાઇ ગઇ છેઃ કુલ ૧૦૪ કેન્દ્રો પર ખરીદી ચાલુ છેઃ ખરીદીની મુદતમાં સરકારે પ મે પછી ૧૦ દિવસનો વધારો કર્યો છેઃ કુલ પ૦ હજાર મેટ્રીક ટન ખરીદી થવાની ગણતરી

(4:15 pm IST)