Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રાજકોટ માટે ખુશખબરઃ સતત અઠવાડીયાથી નેગેટીવ રીપોર્ટઃ વધુ ૨૧ રીપોર્ટ નેગેટીવઃ ૫ પેન્ડીંગ

રાજકોટઃ આજે કોરોનાના શંકાસ્પદ રાજકોટના ૭ સહિત કુલ ૨૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૨૧ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે ભુજના ૫ સેમ્પલ પેન્ડીંગ હોવાનું આરોગ્ય વિભાગે સત્તાવાર જણાવ્યું હતું. રાજકોટ સીટીમાં અત્યાર સુધીમાં કુલ ૧૭૭ કોરોનાના શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૯ પોઝીટીવ અને ૧૬૮ નેગેટીવ આવ્યા છે.

(4:54 pm IST)