Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લોકડાઉનની સ્થિતિ અંગે મેયર તથા ધારાસભ્ય સાથે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની ચર્ચા

કોરોના વાયરસ સંદર્ભે જાહેર કરાયેલ લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ શહેરમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતા ત્યારે શહેરના પ્રથમ નાગરીક મેયર બીનાબેન આચાર્ય તથા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ આકસ્મિક મળી જતા બન્ને સાથે લોકડાઉનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:39 pm IST)