Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

હજુ રાહ જોવી પડે તેમ છે... જે જુસ્સો તમામ તંત્રે લોકોએ જાળવી રાખ્યો છે તે હાલ જરૂરી ઢીલૂ મૂકાય તો કેસ વધી શકે છેઃ ભંડેરી...

રાજકોટ જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરીએ 'અકિલા' ને જણાવ્યું હતું કે હજુ રાહ જોવી પડે તેમ છે. જે જૂસ્સો તમામ તંત્રે - લોકોએ રાખ્યોઃ જે કમીટમેન્ટ છે તે જાળવવુ જરૂરી છેઃ જો ઢીલૂ મુકાશે તો કેસ વધી શકે છેઃ રીપોર્ટ ૮ દિ' થી નેગેટીવ આવે છે. એટલે જ અમે તમામ સ્તરે વિચારીએ છીએ કે કાંઇ મીસ થતું નથી... પછી પાછળથી ભડકો થાય તો એનો કોઇ અર્થ નહીઃ ખાસ કરીને હોમ કોરોન્ટાઇન લોકો જે સહકાર આપે છે... તે આપતા રહે... બહાર ન નીકળેઃ અમે ખાનગી ફીઝીશ્યનોને પણ કીધુ છે કે ન્યુમોનીયા કે એવા તાવના લક્ષણો હોય તો પીએમસી માં રીફર કરી દેવાઃ અકિલા''સાથે ખાસ વાતચીત.

(4:38 pm IST)