Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ચલો દિપ જલાયે... ગ્રીન પાર્ક સોસાયટી દિવળાથી ઝળહળી ઉઠી

રાજકોટ : અહિંના ગ્રીન પાર્ક સોસાયટીના વ્યવસ્થાપક સમિતિ તથા સોસાયટીના સભ્યો તેમજ રહેવાસીઓ દ્વારા દિવળા, મીણબત્તી, મોબાઈલની ફલેશ લાઈટ રાખીને ઉજવણી કરેલ. આ કાર્યમાં પૂર્વ ડેપ્યુટી મેયર ભીખાભાઈ વસોયા, વિનુભાઈ સોરઠીયા, છગનભાઈ ઢોલરીયા, રાઘવજીભાઈ પટોળીયા, ચમનભાઈ ભુત, ભરતભાઈ પોકીયા, ગંગરામભાઈ પનારા, રમેશભાઈ કોટડીયા, ડો.મિતુલ સોજીત્રા, બાબુભાઈ સોરઠીયા, ગોરધનભાઈ ફળદુ, ધીરૂભાઈ સોરઠીયા, હાર્દિક સોરઠીયા, ગોરધનભાઈ સોરઠીયા, લાલજીભાઈ સોરઠીયા, ધીરૂભાઈ દુધાત્રા, સુરેશભાઇ ટીલાળા, રમેશભાઈ સખીયા, ભીમજીભાઈ મારવીયા, વિનુભાઇ ભોરણીયા, લાખાભાઈ રામાણી, હરીભાઈ વેકરીયા, હિતેષભાઈ વાડોદરીયા, અરવિંદભાઈ રામાણી, શૈલેષભાઈ સખીયા, ભરતભાઈ લીંબાસીયા, ભવાનભાઈ કોરાટ, કલ્પેશભાઈ લીંબાસીયા, વલ્લભભાઈ સોરઠીયા, મગનભાઈ વેકરીયા, રમેશભાઈ સાકરીયા, પરસોતમભાઈ સોરઠીયા અને અલ્પેશભાઈ સરધારા જોડાયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:26 pm IST)