Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પંચશીલ હાઉસીંગ સોસાયટી દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં દોઢ લાખ અર્પણ

સોસાયટીના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા અને તેની ટીમની જહેમત

રાજકોટ : અહિંના ગોંડલ રોડ ઉપર માલવીયાનગર નં.૨ સામે આવેલ શ્રી પંચશીલ કો.ઓ.હા.સો.લી. દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ.૧ લાખ ૫૧ હજારનો ચેક કલેકટર શ્રી રેમ્યા મોહનજીને આપવામાં આવેલ. પંચશીલ કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.ના પ્રમુખ અને ભાજપ અગ્રણી શ્રી સુરેન્દ્રસિંહ વાળા (મો.૯૮૯૮૦ ૩૬૪૦૦) તેમજ કમીટી મેમ્બરો કાનજીભાઈ ડાંગર, જે.જે. ધ્રાંગા, દામજીભાઈ નાકરાણી, નાથાભાઈ ડોબરીયા, પરબતભાઈ ભેટારીયા, લાલભાઈ પટેલ, રાજેશભાઈ આહયા, યોગરાજસિંહ જાડેજા, વિ.આ સેવાકાર્યમાં જોડાયા હતા.

(2:21 pm IST)