Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

વોર્ડ નં.૧૫માં સેનીટાઇઝેશનની કામગીરી

 રાજકોટઃ  મનપા દ્વારા વોર્ડ વાઇઝ સેનીટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વેય વોર્ડ નં.૧૫-અ માં સેનીટાઇઝેશન અને દવા છંટકાવ કામગીરી ચાલુ કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયા, મકબુલભાઇ દાઉદાણી અને પ્રવિણભાઇ સોરાણી વગેરે સાથે જોડાયા હતા.

(2:19 pm IST)