Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

બાલાજી વેફર્સ કોરોના સામેની લડત માટે ૧ કરોડ આપ્યા

બાલાજી વેફર્સ પ્રા.લી.ના શ્રી ચંદુભાઈ વીરાણી (મો. ૯૮૨૫૦ ૭૨૧૧૧)- શ્રી ભીખુભાઈ વિરાણી (મો.૯૮૭૯૮ ૦૦૦૦૨)એ મુખ્યમંત્રી ફંડમાં ૭૫ લાખ અને વડાપ્રધાન કેર્સ ફંડમાં ૨૫ લાખની રકમ ફાળવી હતી. કલેકટર શ્રી રેમ્યા મોહનજીને ચેક અર્પણ કરાયો તે પ્રસંગની તસ્વીર. આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી પણ ઉપસ્થિત છે.

(12:33 pm IST)