Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

આજે વધુ ૧૦ શંકાસ્પદ સેમ્પલ લેબમાં મોકલાયાઃ ૭-રાજકોટ શહેરના-ર ગ્રામ્ય ક્ષેત્રના

રાજકોટ જીલ્લા આરોગ્ય તંત્રે આજે વધુ ૧૦ શંકાસ્પદ કોરોનાના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલ્યા છેઃ જેમાં ૭-રાજકોટ શહેરના અને ર-સેમ્પલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના તથા એક સેમ્પલ અન્ય જીલ્લાનો હોવાનું આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરીએ જણાવ્યું હતું: ૧૦ સેમ્પલમાં ૬ પુરૂષ અને ૪ સ્ત્રીનો સમાવેશઃ બાળકોના ૩ સેમ્પલમાં ૪ અને પ માસના બાળકોઃ સાંજે રીપોર્ટ

(11:53 am IST)