Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રાજકોટ મવડી પ્લોટ વિસ્તારમાં પાન મસાલાની દુકાનમાં તસ્કરો ત્રાટકયા

દુકાનમાંથી તમામ ગુટકા, સિગારેટ, સોપારી ઉપાડી ગયા

રાજકોટ : રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં પાન મસાલાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી પતરા તોડી તસ્કરો દુકાનમાંથી તમામ ગુટકા, સિગારેટ , સોપારી ઉપાડી ગયા હતા આ અંગે દુકાનના માલિક રમેશભાઈ ચુડાસમા દ્વારા માલવીયાનગર પોલીસને જાણ કરવામા આવી છે

 

(7:02 pm IST)