Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટ-મુંબઇ એર ઇન્ડિયાની ફલાઇટ રદ્દ : ૫-૪૫ વાગ્યે રાજકોટથી હતી ભરવાની ઉડાન

ટેક્નિકલ કારણોસર ફલાઇટની ઉડાન ના થઇ શકી: ફ્લાઇટ રદ્દ થતા મુસાફરોમાં નારાજગીમુસાફરો હવે કાલે સવારે જઇ શકશે મુંબઈ: કનેકટીંગ ફલાઇટ હોય તેવા મુસાફરોની મુશ્કેલીમાં મુકાયા

રાજકોટ-મુંબઇ એર ઇન્ડિયાની ફલાઇટ રદ્દ થઇ છે, આજે સાંજે  ૫-૪૫ વાગ્યે રાજકોટથી ફ્લાઇટ ઉડાન ભરવાની હતી, ટેક્નિકલ કારણોસર ફલાઇટની ઉડાન ના થઇ શકતા ફ્લાઇટ રદ કરાઈ હતી

બીજીતરફ ફ્લાઇટ રદ થતા મુસાફરોમાં નારાજગી ફેલાઈ હતી મુસાફરો હવે  આવતીકાલે સવારે મુંબઈ જઇ શકશે.  કનેકટીંગ ફલાઇટ હોય તેવા મુસાફરોની મુશ્કેલીમાં મુકાયા હતા

 

(10:08 pm IST)