Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ : રાત્રે 8 વાગય સુધીમાં સેન્ટ્રલ ઝોન, ઇસ્ટ ઝોન અને વેસ્ટઝોનમાં 4થી 7 મિમિ વરસાદ

રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, સાંજે છ વાગ્યાથી શહેરમાં વાતાવરણ પલટાયું હતું અને વરસાદ વરસ્યો હતો,ફાયર બ્રિગેડમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોન, ઇસ્ટ ઝોન અને વેસ્ટઝોનમાં 4થી 7 મિમિ વરસાદ નોંધાયો હતો

 

(10:07 pm IST)