Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટમાં વરસાદના કારણે મ્યુનિ.કોર્પોરેશન આયોજિત હિન્દી હાસ્ય કવિ સંમેલન રદ્દ

મેયર પ્રદિપ ડવ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશ પીપળીયાની સતાવાર જાહેરાત

રાજકોટમાં વરસાદના કારણે  મ્યુનિ.કોર્પોરેશન આયોજિત હિન્દી હાસ્ય કવિ સંમેલન રદ્દ  કરાયું છે આ અંગે  મેયર પ્રદિપ ડવ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશ પીપળીયા દ્વારા સતાવાર જાહેરાત કરાઈ છે

 

(8:33 pm IST)