Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

શાપર- વેરાવળમાં આઈડીબીઆઈ બેંકની બ્રાંચ શરૂ

 રાજકોટઃ આઈડીબીઆઈ બેંક લિ.ની ૧૯૯૫મી બ્રાન્‍ચનો શાપર- વેરાવળ ખાતે મ્‍યુનિસીપલ કમિશ્નરશ્રી અમીત અરોરાના હસ્‍તે શુભારંભ થયેલ. આ પ્રસંગે આઈડીબીઆઈ બેંકના ડેપ્‍યુટી ઝોનલ હેડ, શ્રી અંકુર દુબે, રાજકોટ રીજીયનના રીજીયોનલ મેનેજર શ્રી સરબજીતસિંહ અને શાપર વેરાવળ સ્‍થિત વિવિધ ઈન્‍ડસ્‍ટ્રીઝના ડાયરેકટર ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(5:05 pm IST)