Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગેટવે ગ્રુપ ઓફ કંપનીઝ હેકાથોન

રાજકોટઃ સોફટવે મલ્‍ટી નેશનલ કંપની ગેટવે ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા એન્‍જિનિયરિંગના છાત્રોમાં રહેલી ટેકનોલોજી સ્‍કીલને બહાર લાવવાના હેતુથી દર્શન યુનિવર્સિટી ખાતે હેકાથોન ૨૩નું આયોજન કરવામાં આવેલ. આ સ્‍પર્ધામાં છાત્રોને ૩૦ કલાકમાં રોડ સેફટી ટૂલ (માર્ગ અકસ્‍માતના આંકડાઓનું એનાલીસિસ) બનાવવાનું ટાસ્‍ક આપવામાં આવેલ હતું. આ સ્‍પર્ધામાં કુલ ૧૨૪ છાત્રોએ ભાગ લીધો  હતો. ટ્રોફી અને તમામ ભાગ લેનાર છાત્રોને શર્ટ અને સર્ટિફિકેટ આપીને છાત્રોને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

(4:41 pm IST)