Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

માત્ર બહેનો માટે સાંજે નિઃશુલ્‍ક કેમ્‍પ

રાજકોટ તા.૬: ઇન્‍ડિયન એસોસીએશન ઓફ ફિઝીયોથેરપી વુમન સેલ રાજકોટ અને સર્જક ફિઝીયોથેરપી ક્‍લીનીક રાજકોટનાં ઉપક્રમે આગામી આઠમી માર્ચ નાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત  આજે  સોમવાર સાંજે ૪ થી ૭ સર્જક ફિઝીયોથેરપી ક્‍લીનીક (યોગીનગર શેરી નંબર, ૩ શાક માર્કેટ પાસે અમૃતા હોસ્‍પીટલ રૈયા ચોકડી પાસે)માત્ર બહેનો માટે નીશુલ્‍ક નીદાન અને ફિઝીયોથેરાપી સારવાર કેંર્મ્‍પં નું આયોજન કરેલ છે. જેમાં ડૉ. કૃપા બેન એચ. ટાંક અને ડૉ. અક્ષાબેન ઉંધાડ સેવાઓ આપશે. નામ નોંધણી માટે મોં . નં. ૯૦૩૩૧૨૬૮૮૨

(5:06 pm IST)