Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સાંજે હોળી પ્રાગટયની તૈયારીઓ પૂર્ણ

હોળી પર્વ નિમિતે શહેરમાં ચોકે ચોકે છાણાની વિશાળ હોળી ગોઠવવામાં આવી છે. કોઇ સ્‍થળે હોલીકાની પ્રતિમા પણ મુકવામાં આવી છે. ચોગાનોને ફુલો અને રંગોની સજાવટ કરાઇ છે. તસ્‍વીરમાં દહન માટે સજજ આવી જ એક હોળી નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:33 pm IST)