Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટમાં દુષ્કર્મના આરોપી અરવિંદ ધોળકીયાને ૨૦ વર્ષની સજા : ૫૦ હજારનો દંડ

રાજકોટ, તા. ૬ : રાજકોટના રૈયા વિસ્તારના ખેત મજૂરની સગીર પુત્રી ઉપરના દુષ્કર્મના કેસના આરોપી અરવિંદ ધોળકીયાને બપોરે ૪ વાગ્યે સેશન્સ કોર્ટ ૨૦ વર્ષની સજા અને ૫૦ હજારનો દંડ અને ૨ લાખનું વળતર ચૂકવવા હુકમ કરેલ છે.

(5:02 pm IST)