Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

હિરાસર એરપોર્ટઃ ૧પ દિવસમાં તમામ પ્રકારના કામોનું NOC લઇ લેવાશેઃ એપ્રિલના અંતમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇના હસ્‍તે લોકાપર્ણ

હિરાસર એરપોર્ટ ખાતે કેલીબ્રેશન ફલાઇટનું સફળ ટેસ્‍ટીંગ બાદ હવે તમામ કામગીરી ઝડપી આગળ વધારાઇ છે.એરપોર્ટ સાથે સંકળાયેલા કલેકટર કચેરીના ટોચના અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે ATC ટાવર-ટેકઓફ-લેન્‍ડીંગ-રસ્‍તા-ટર્મીનલ તથા અન્‍ય તમામ બાબતે ૧પ દિ'માં તમામ NOC લઇ લેવાશેઃ એપ્રિલના અંતમાં નરેન્‍દ્રભાઇના હસ્‍તે ધમાકેદાર લોકાપર્ણઃ તૈેયારીઓ શરૂ...

(3:53 pm IST)