Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

હોળી ખોલે રહસ્‍યની જોળી હોળી પ્રગટાવો

આ વસંત ખીલી શત પાખંડી શ્રી સ્‍વામિનારાયણ શ્રી હરી ઓવાને એવા ઉઘડે હૈયાના દ્વાર હવેતો શ્રી સ્‍વામિનારાયણ શ્રી હરિને હરભિકતો આ ભકિત શ્રી હરીને આવોને આવકારવા માટે થનગનાટ અનુભવે છે તે માટે વસંતઋતુને કારણભુત ગણાવી છે.

વસંતઋતુમાં શ્રી કૃષ્‍ણની લીલાઓ સંબંધ સંખ્‍યાબંધ ઉત્‍સવોની ઉજવણી થાય છે. હુતાસણી(હોળી), ધુળેટી, રંગપંચમી, મારવાડી સાતમ, ગુડીપડવો, ચેટીચાંદ, વગેરે વસંતઋતુમાં ઉજવાય છે. ફુલોતણા રંગનાનો ઉત્‍સવ છે. હોળીએ પ્રકૃતિ પ્રતિ પ્‍યારનો પ્રકાર કરનારો પર્વ છે. પાર્યાત્‍મક પાકની પ્રવત પછી શ્રી હરિ પરમાત્‍માએ પ્રેમના પુષ્‍પોની પાંખવાનો પુનિત પર્વ છે એટલે હોળી કહેવાય છે મર્યાદાની રીતે અગને હોળી કહેવાય છે અને હોલીકાને હિન્‍દીમાં હોલી કહે છે. મર્યાદાની માર્ગને રીતે હોળીની પાછળ ભકત પ્રહલાદની વાત ખુબ જાણીતી છે

હિરણ્‍યકશ્‍યપ નામે એક રાક્ષસ હતો તેને ત્‍યાં મહાન ભકત પ્રહલાદનો જન્‍મ થયો પ્રહલાદ વારંવાર પ્રભુશ્રી વિષ્‍ણુ ભગવાનનું નામ સ્‍મરણ કરતો આ જોઇને પ્રહલાદને મારી નાખવા માટે અનેક પ્રયાસો હિરણ્‍ય કશ્‍યપુએ કર્યા છેવટે પોતાની બહેન હોલીકાને ભગવાન શંકરનું વરદાન હતુ કે તેને અગિ્ન, બાળી ન શકે આ હોલીકા બાળક પ્રહલાદને ખોળામાં બેસાડી અગિ્નમાં બેઠા પરંતુ પરિણામ ઉલ્‍ટુ આવ્‍યુ હોલીકા બળી ગઇ અને પ્રહલાદ બચી ગયો. વિષ્‍ણુ ભગવાનનો ભકત પ્રહલાદ અગિ્ન પરીક્ષામાં સફળ રહયો હોલીકાને ભગવાનનું વરદાન હતુ કે એ રાત્રે ન મરે પણ હોળી એવા ટાઇમે પ્રગટાવી કે સંધ્‍યાકાળ હતો. આથી હોલીકા બળી મરી અને ભગવાનનો ભકત પ્રહલાદ બચી ગયો સત્‍ય હંમેશા વિજય થાય છે(૪૦.૪)

શાષાી બટુક મહારાજ

સ્‍વામિનારાયણ મંદિરના પુજારી ગામ કાળીપાટ મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(4:56 pm IST)