Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોડી સાંજે રાજકોટ ઉપર વાતાવરણમાં પલટો: ન્યારી ડેમ તરફ જોરદાર પવન અને આંધી

અત્યારે મોડી સાંજે રાજકોટ ઉપરનું વાતાવરણ પલટાયુ. જોરદાર તોફાની પવન સાથે વાવાઝોડા જેવું વાતાવરણ. કાલાવડ રોડ ઉપર ન્યારીના રસ્તે અત્યારે જબરજસ્ત પવન ફૂંકાય રહ્યો છે

(7:35 pm IST)