Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટ- ગોંડલ હાઇવે પર પારડી પછી રાજકોટ તરફ આવતા કોઠારીયા સોલ્વન્ટ સુધી ભારે પવન ફુંકાયો : ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન

રાજકોટ- ગોંડલ હાઇવે પર પારડી પછી રાજકોટ તરફ આવતા કોઠારીયા સોલ્વન્ટ સુધી ભારે પવન ફુંકાયો છે ભારે પવન ફુંકાતા ઝાડવા હલબલી ઉઠ્યા હતા અને  ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન થયા છે

 

   
(7:36 pm IST)