Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

તા. ૧૯ થી ૨૧ રાજકોટમાં ઇન્ટરનેશનલ ટ્રેડ શો

આફ્રીકન દેશો સાથે થશે કૃષિ કરારો : ૧૦૦ થી વધુ દેશના વેપારીઓ આવશે : ૨૦ મીએ ખેડુત સંમેલન : અનેઅસઆઇસી ગ્રાઉન્ડ, આજી વસાહત, ૮૦ ફુટ રોડ ખાતે આયોજીત આ વેપાર મેળાની વધુ વિગતો માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (મો.૯૪૨૬૨ ૫૪૬૧૧) નો સંપર્ક થઇ શકશે

(3:29 pm IST)