Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

લેન્ડગ્રેબીંગ એકટઃ સોમવારે રાજકોટના એક બીલ્ડર સહિત મોટા માથે સામે ફોજદારીઃ ૧૨ અરજી ફગાવી દેવાઈ

લેન્ડગ્રેબીંગ એકટ કમીટીની ગઈકાલે કલેકટરના અધ્યક્ષપદે મીટીંગ મળી હતીઃ કુલ ૧૬ કેસ મુકાયા હતા તેમા ૧૨ અરજી ફગાવી દેવાઈ છે, ૩ કેસ પેન્ડીંગ રખાયા છે..જેમા વધુ તપાસ કરવા સૂચના અપાઈ હતીઃ દરમિયાન એક કેસમાં સોમવારે ફરીયાદ થશેઃ રાજકોટના એક બીલ્ડર સહિત ૩ થી ૪ મોટા માથા જીલ્લાના હોય તે અંગે પોલીસ ફરીયાદ કરવા કલેકટરના આદેશો

(2:52 pm IST)