Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કોંગ્રેસના અનેક વોર્ડના ઉમેદવારોના મેન્ડેટ ફરી જતા જબરી ઉથલપાથલ

રાજકોટઃ શહેર કોંગ્રેસનાં અનેક ઉમેદવારોનાં ફોર્મ ભરાતી વખતે જે મેન્ડેટ આવ્યા તે ઉમેદવારને બદલે બીજા જ નામનાં આવતા જબરી ઉથલ-પાથલ-ડખ્ખા શરૂ થયાનું જાણવા મળ્યું છેઃ વોર્ડ નં. રનાં ઉમેદવાર મનીષાબા વાળાને બદલે અન્ય ક્ષત્રીય મહીલાના નામનું મેન્ડેટ આવતા તેઓએ ફોર્મ ભરેલાઃ વોર્ડ નં.૧૪માંથી વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવનાર માણસુરભાઇ વાળાને બદલે મયુરસિંહ પરમારના નામનું મેન્ડેટ આવતા તેઓએ ફોર્મ ભર્યું હતું આમ આ પ્રકારે અનેકના મેન્ડેટ બદલાય જતા શહેર કોંગ્રેસમાં મોટા પાયે ડખ્ખા શરૂ થયાનું જાણવા મળ્યું છે.

(4:22 pm IST)