Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

શહેરની ૬ હોસ્પિટલોમાં ફાયરબ્રીગેડની મોકડ્રીલ

રાજકોટ : ફાયર બ્રિગેડે આગ-અકસ્માત વખતે બચાવ કાર્યની ૬ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજી હતી. જેમાં રૈયા રોડ પર સેલસ કોઠારીયા રોડ પર, કુંદન હોસ્પિટલ, રેલનગરમાં એચ.સી.જી., કાલાવડ રોડમાં ગીરીરાજ, બેડીપરમાં આનંદ હોસ્પિટલ અને મવડીની એચ.જે. દોશી હોસ્પિટલનો સમાવેશ છે.

(4:23 pm IST)