Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

મ. ન. પા.ના વિવિધ પ્રોજેકટની સમીક્ષા કરતાં ઉદિત અગ્રવાલ

રાજકોટ : મહાનગરપાલિકાના ચાલુ પ્રોજેકટ અર્બન ફોરેસ્ટ, ગોંડલ ચોકડી બ્રિજ, હોસ્પિટલ ચોકની કામગીરીની મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે રૂબરૂ સમીક્ષા કરી હતી તેમજ એરપોર્ટ રોડ પર રોટરી કલબ મિડટાઉન દ્વારા નિર્માણ ડાયાબીટીસ પ્રિવેન્શન એન્ડ લાઇફ મેનેજમેન્ટ સેન્ટર લલીતાલયની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. તે વખતની  તસ્વીર.

(4:21 pm IST)