Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

દેશના ભાવિ સેવકો

આજે કોંગ્રેસના ઉમેદવારી ફોર્મ વખતે સરઘસમાં કેટલાક બાળકો પણ 'ઝંડા' અને  ખેસ સાથે જોડાયા હતા હોશભેર આ લોક શાહીમાં ઉત્સવને માણ્યો હતો જાણે કે બાળપણથી  લોક સેવામાં જોડાવા માંગતા હોય તે પ્રકારે ઉત્સાહીત જોવા મળેલ (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:03 pm IST)