Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વોર્ડ નં. ૭ થી ૯ ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટયાઃ બપોરે ૧ સુધીમાં ભાજપ-કોંગ્રેસ-આપના ર૩ ફોર્મ રજ

આજે પણ વોર્ડ નં. ૭ થી ૯ ના રીર્ટનીંગ ઓફીસર શ્રી પુજા બાવડા સમક્ષ બપોરે ૧ સુધીમાં ઢગલાબંધ ફોર્મ રજુ થયા હતા. કુલ ર૩ ફોર્મ ભરાયા તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૬: મહાપાલીકા ચુંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આજે નવી કલેકટર કચેરી ખાતે વોર્ડ નં. ૭ થી ૯ના રીર્ટનીંગ ઓફીસર અને ડીએસઓની પુજા બાવડા સમક્ષ બપોરે ૧ સુધીમાં ઢગલાબંધ ફોર્મ રજુ થયા હતા. ેજેમાં ભાજપના ડમી, કોંગ્રેસ, એનસીપી, આપ બસપા સહીત  કુલ ર૩ ફોર્મ રજુ થયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:21 pm IST)