Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

મ્યુ.કોર્પોરેશનમાં મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ અને એનિમલ કિપરની નિમણુંકના હુકમો

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનની એકાઉન્ટન શાખામાં મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની જગ્યા માટે લેવાયેલ પરીક્ષમાં મેરીટનાં આધારે ઉતિર્ણ થયેલ બીનઅનામત કેટેગરીનાં સાગર ચતુરભાઇ વેકરીયાને ૩૯,૨૦૦નાં ફીકસ પગારથી નિમણુંક આપતો હુકમ તથા ઝુ વિભાગમાં એનીમલ કીપરની જગ્યા માટે લેવાયેલ મૌખીક ઇન્ટરવ્યુમાં સ્ટાફ સીલેકશન કમિટિની પસંદગીની મુજબ બીન અનામત કેટેગરીનાં સોયબ હુસેન શેરસીયાની નિમણુંક રૂ.૧૬,૬૨૪નાં ફિકસ પગારથી કરવાનો હુકમ આ બન્ને હુકમ મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા કરાયા છે.

(3:39 pm IST)