Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રાજકોટના જવેલર્સ અને ફાયનાન્સ પેઢીમાં આઈટીનો સર્વેઃ ૬.૧૭ કરોડનું ડિસ્કલોઝર

ગઈકાલે રાતથી પુરૂષાર્થ જવેલર્સ અને યાદવ ફાયનાન્સમાં ઓપરેશન કલીનમની હેઠળ આઈટીનો સર્વે : પુરૂષાર્થ જવેલર્સમાંથી ૧૭ લાખનંુ ડીસ્કલોઝર તથા યાદવ ફાયનાન્સમાંથી ૬ કરોડનું ડીસ્કલોઝર : નોટબંધી વખતે રૂપિયાની લેવડ-દેવડ થયાનું ખુલ્યુ : રાજકોટ અને મોરબીમાં કાર્યવાહી થયાનો આઈટીનો દાવો

(6:03 pm IST)