Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શુકલ નર્સીંગ કોલેજના છાત્રોની શપથવિધિ

 રાજકોટઃ શ્રી એચ.એન.શુકલ કોલેજ અંતર્ગત ર વર્ષનીનો ANM અને ૩ વર્ષનો GNM કોર્ષ તેમજ ૪ વર્ષનો B.S.C. NURSING કોર્ષચાલી રહ્યો  છે. એ.એન.એમ. અને જી.એન.એમની ૬ બેચ તેમજ બી.એસ.સી.નર્સિંગની રજી બેચ ચાલી રહી છે. કાર્યક્રમ સત્ર શરૂ થાય ત્યારે, નર્સિંગ પ્રોફેશનનાં ઓથ લેવાનાં હોય છેજે૧૩૮ છાત્રોએ ઓર્થ લીધાના  એચ.એન.શુકલના લેમ્પ લાઇટીંગ સેરેમની માં ડો. મનિષભાઇ મહેતા (અધિક્ષક પી.ડી.યુ.હોસ્પીટલ, તેમજ સેલજાબેન (સ્ટરર્લીંગ હોસ્પીટલના નર્સિંગ સુપરીટેન્ડન્ટ) તેમજ પી.ડી.યુ.હોસ્પીટલના તેમજ અન્ય કોલેજના પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ અને કોલેજના ટ્રસ્ટી સંજયભાઇ વાઘર તેમજ પ્રીન્સીપાલ નવીનકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.એંકરીંગ ટયુટર પુજા વઘાસીયા અને અભય વાળા દ્વારા અને સ્વાગતવિધિ મીસ પુજા પારેખ, દ્વારા કરવામાં આવી હતી.ડો. મનિષભાઇ મહેતા (અધિક્ષક પી.ડી.યુ. હોસ્પીટલ,રાજકોટ) તેમના વકતવ્યમાં હોસ્પિટલમાં નર્સિંગની અગત્યતા શુ છે તેના વિષે માહિતગારો રેલઓફ નર્સ કેવી હોવા જોઇએ વિગતથી જણાવ્યું કે દરેક દર્દીનું અમુલ્ય શરીરને નર્સના હાથમાં સોપી દે છે.તેનું કેવી રીતે જતન કરવુ તેની સારા નર્સ તરીકેની લાક્ષણિકતાઓ સમજાવી નર્સ એક એવી વ્યકિત છે જેના વાણી અને વર્તન પરથીજ અમુક દર્દ નાશ પામી જાય છે. આવા ખુબ સરસ વકતવ્ય આપ્યા બાદ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:48 pm IST)