Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

ગુંદાવાડીમાંથી વિખુટી પડેલી ચાર વર્ષની જાનકીના વાલીને શોધી મીલન કરાવતી પોલીસ

રાજકોટઃ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ  ડી.એ. ધાંધલ્યા, એએસઆઇ આર.ડી.વાંક, કોન્સ પ્રવિતભાઇ, અને પ્રવિણભાઇ સોનારા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારેગુંદાવાડી વિસ્તારમાં એક ૪ વર્ષની બાળકી જાનકી હીરાભાઇ લાંબરીયા પરિવારથી વિખુટી પડી ગયેલ હોઇ પી.એસઆઇ ધાંધલ્યા સહિતે ગુંદાવાડી અને લક્ષ્મીવાડી વિસ્તારમાં તપાસ કરી બાળકીના દાદી મણીબેન બટુકભાઇ લાંબરીયા (ઉ.૬૦) (રહે. સતાપરગામ તા. કોટડાસાંગાણી)ને શોધી કાઢી બાળકીને સોંપી હતી.

(4:11 pm IST)