Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

અછત કામગીરીઃ પાંચ નાયબ મામલતદારની બદલીના હુકમો

રાજકોટ તા.પઃ સરકારના મહેસુલ વિભાગ, તળે તા.૩૦ના ઠરાવથી, તાલુકા અને જિલ્લાઓની અછતની કામગીરી માટે નાયબ મામલતદાર સંવર્ગમાં જરૂરી હંગામી મહેકમ તા. ૦૧-૧૨-૨૦૧૮થી ૧૧ માસ અથવા અછત પૂર્ણ જાહેર થાય તે મહિનાના અંત સુધી મંજુર કરવામાં આવેલ છે. આથી નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓના બદલી નિમણૂંકના હુકમો કલેકટર દ્વારા ગઇકો કરાયા હતા.

નાયબ મામલતદારનું નામ

હાલનો હોદ્દો તથા કચેરી

બદલીને નિમવાપાત્ર હોદ્દો અને કચેરી

બી.જે. નથવાણી

નાયબ મામલતદાર પ્રાંત કચેરી, રાજકોટ શહેર-ર

નાયબ મામલતદાર (અછત) મામલતદાર કચેરી, પડધરી (નવી ઉપસ્થિત થયેલ જગ્યાઓ)

આર.બી. મઢા

નાયબ મામલતદાર (અછત) મામલતદાર

 મામલતદાર કચેરી, વિંછીયા

નાયબ મામલતદાર કચેરી, વિંછીયા (નવી ઉપસ્થિત થયેલ જગ્યાએ)

એ.એસ. જોશી

નાયબ મામલતદાર (મહેસુલ) મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા

નાયબ મામલતદાર આર.ઓ. શાખા, કલેકટર કચેરી, રાજકોટ (શ્રી જાડેજાની ખાલી જગ્યાએ) (આર.ટી.આઇ., યુ.આઇ.ડી., ઇ-સેવા/ એ.ટી.વી.ટી.ની કામગીરી)

જે.એમ. દેકાવાડીયા

સર્કલ ઓફિસર મામલતદાર કચેરી,  રાજકોટ શહેર દક્ષિણ

નાયબ મામલતદાર (મહેસુલ) મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા (શ્રી દોશીની  બદલીથી ખાલી પડેલ જગ્યાએ)

વાય.ડી. સોનપાલ

નાયબ મામલતદાર મામલતદાર કચેરી, રાજકોટ શહેર પશ્ચિમ

સર્કલ ઓફિસર મામલતદાર કચેરી, રાજકોટ શહેર દક્ષિણ (શ્રી દેકાવાડીયાની બદલીથી ખાલી પડેલ જગ્યાએ)

 

(4:10 pm IST)