Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

વિજયી ભવઃ રવિ શાસ્ત્રીને અપુર્વસ્વામીના આશીર્વાદ

રાજકોટઃ ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ૭મીએ યોજાનાર ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ પુર્વે  આજે નેટપ્રેકટીસ વખતે ટીમ ઇન્ડીયાના કોચ અને પુર્વ બેટસમેન રવી શાસ્ત્રીને સ્વામીનારાયણ સંપ્રદાયના સંત અપુર્વા સ્વામીએ મળી અને ભારતીય ટીમને વિજયના આશીર્વાદ આપ્યા હતા તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)