Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મેદાનની સુરક્ષાનું નિરીક્ષણ કરતા રૂરલ એસપી બલરામ મીણા

ખંઢેરી સ્ટેડીયમ ખાતે તા. ૭ નવેમ્બરના રમનાર  ભારત-બાંગ્લાદેશ વચ્ચે  ટી-ર૦ મેચ પૂર્વે મેદાનની સુરક્ષા વ્યવસ્થાનું  નિરીક્ષણ રૂરલ એસપી બલરામ મીણાએ કર્યો હતો. સાથે તસ્વીરમાં રમેશ તલાટીયા તથા પોલીસ કર્મીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:06 pm IST)