Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ટીમ ઇન્ડીયાને અભિજીત બગથરીયાના બેસ્ટ ઓફ લક

રાજકોટઃ ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ૭મીએ યોજાનાર ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ પુર્વે આજે ટીમ ઇન્ડીયાના ખેલાડીઓએ નેટ પ્રેકટીસ કરી હતી તે વખતે અકિલાના ફોટોગ્રાફર  સંદીપ બગથરીયાના સુપુત્ર અભિજીતે ટીમના બોલર યજુવેન્દ્ર ચહલને મળી અને બેસ્ટ ઓફ લકની શુભેચ્છા આપી હતી તે વખતની તસ્વીર.

(4:03 pm IST)