Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સ્ટેડીયમ સિકયુરીટી ઇન્ચાર્જ કેપ્ટન જોષી અને યજુર્વેન્દ્ર વચ્ચે ગુફતેગુ

રાજકોટઃ ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ૭મીએ યોજાનાર ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ પુર્વે આજે નેટ પ્રેકટીસ વખતે બોલર યજુર્વેન્દ્ર ચહલ અને સ્ટેડીયમના સિકયુરીટી ઇન્ચાર્જ ઓફીસર કેપ્ટન જયદેવ જોષી વચ્ચે ચર્ચાઓ થઇ હતી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:55 pm IST)