Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

કોર્પોરેશનના અધિકારીઓએ સફાઈના અદ્યતન સાધનો માટે જબલપુરનો પ્રવાસ કર્યો

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ તાજેતરમાં કોન્ટ્રાકટરના ખર્ચે મધ્ય પ્રદેશના જબલપુરનો પ્રવાસ કર્યો હતોઃ પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર સહિતના અધિકારીઓએ જબલપુર ખાતે સફાઈના અદ્યતન સાધનોના અભ્યાસ માટે હવાઈ મુસાફરી કરી અને પ્રવાસ ખેડયો હતો

(3:25 pm IST)