Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

દશેરા ના દિવસે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર ના સૌથી ઉચાં 60 ફૂટ રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું સાથે મેઘનાથ અને કુંભકર્ણ ના પૂતળાનું દહન કરવામાં આવ્યું, હજારોની ની ભીડ રેસકોર્સ મેદાન માં રાવણ દહન નીહાળી જય શ્રી રામ ના લાગ્યા નારા. Part-1 કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા Part-2

(8:37 pm IST)