Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સેમ્‍સ પ્રોડકશન દ્વારા ૧૩ મીએ સુપર મોડલ્‍સ સીઝન-ર નું ઓડીશન

રાજકોટ તા. ૪ : સેમ્‍સ પ્રોડકસન દ્વારા સુપર મોડલ્‍સ ૨૦૨૨ સીઝન-૨ માટે આગામી તા. ૧૩ ના રાજકોટ ખાતે ઓડીશન ગોઠવવામાં આવેલ છે. હોટલ પાઇન ટ્રી, ગીરનાર સીનેમાની બાજુમાં, રીલાયન્‍સ ટેલેન્‍સની સામે, ફુલછાબ ચોક ખાતે બપોરે ૨ થી ૫ સુધી ચાલનાર આ ઓડીશનમાં એકટીંગ, મોડેલીંગ, સીંગીંગ, ડાન્‍સીંગ, બીગેસ્‍ટ ટેલેન્‍ટ શો માટે ઓડીશન લેવાશે. વધુ માહીતી માટે મો.૮૧૬૦૪ ૩૨૫૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:25 pm IST)