Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ગ્રામીણ ગરબીઓમાં ભૂપત બોદર દ્વારા લાણી વિતરણ

રાજકોટ : જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર દ્વારા રાજકોટ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારની ૫૮થી વધુ ગરબીઓની ૩૨૫૦થી વધુ બાળાઓને ઉતમ જીવનચરિત્રના પુસ્‍તકો અને લાણીનું વિતરણ કરવામાં આવ્‍યુ હોવાનું તેમના કાર્યાલયની યાદીમાં જણાવ્‍યું છે.

(4:22 pm IST)